મહિલાઓ માટે હર્બલ વેલનેસ સપોર્ટ · ભારતમાં ડિલિવરી ઉપલબ્ધ
White discharge solution
“સફેદ પાણીથી થાકી ગયા છો? હવે રાહત મેળવો — Saheli સાથે!”
સાહેલી ચૂર્ણ એ સ્ત્રીઓ માટે એક ઉત્તમ ટોનિક છે. સફેદ પાણી પડવા, માસિકનું અનિયમિત આવવું, બીન જરૂરી બ્લીડિંગ
થવું, આધાશીશી તથા નબળાઈ વગેરેમાં ખૂબ જ લાભદાયી છે.
૧ લાખ+ ઓર્ડરમહિલાઓનો વિશ્વાસ
95% સકારાત્મક પરિણામગ્રાહક પ્રતિસાદ મુજબ
પ્રાઇવેટ ડિલિવરીસન્માન સાથે
❤️ શું તમે પણ આ તકલીફ અનુભવો છો?
શું તમને નીચેની સમસ્યાઓમાંથી કોઈ સમસ્યા છે?
💧 વારંવાર સફેદ પાણી (White Discharge) થાય છે?
😫 વારંવાર માસિકમાં અનિયમિતતા આવતી હોય છે?
⚡ કમર અને પેટમાં સતત દુખાવો રહે છે?
😔 મન અને શરીરમાં નબળાઈ અથવા થાક લાગે છે?
👉 જો હા — તો તમારી સમસ્યાના યોગ્ય ઉકેલ માટે આજે જ માહિતી મેળવો.
🌼 સફેદ પાણી એટલે શું?
સફેદ પાણી (લ્યુકોરિયા) એટલે મહિલાઓના અંગોમાંથી આવતો સફેદ કે પીળાશવાળો પ્રવાહ, જે વારંવાર થાય, દુર્ગંધ
સાથે આવે અથવા થાક અને ઉદાસીનતા આપે.
આવી સમસ્યાઓ માટે અમે લાવ્યા છીએ આયુર્વેદિક પ્રોડક્ટ — 🌸 Saheli 🌸
“Saheli” એ સ્ત્રીના સ્વાસ્થ્ય માટે તૈયાર કરાયેલું આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે, જે ખાસ કરીને સફેદ પાણી,
કમરદર્દ, થાક, પીરિયડની સમસ્યા અને હોર્મોનલ બેલેન્સ માટે બનાવાયું છે.
✨ Saheli ચૂર્ણનો ઉપયોગ કેવી રીતે કરવો
Saheli Churna — સવારે અને રાત્રે ૧ ચમચી સહેલી ચૂર્ણ ૧ ગ્લાસ દૂધ સાથે લેવું.
🌿 Saheli – પ્રકૃતિની શક્તિ સાથે સ્ત્રીઓ માટેનું ચમત્કાર 💕
“Saheli” કોઈ સામાન્ય દવા નથી — એ છે શુદ્ધ આયુર્વેદિક ફોર્મ્યુલા, જે ગર્ભાશય, હોર્મોન અને આંતરિક સ્વચ્છતા
માટે એકસાથે કામ કરે છે.
શરીરમાંથી ઈન્ફેક્શન દૂર કરે
હોર્મોન સંતુલન પુનઃસ્થાપિત કરે
યોનિ શુદ્ધ અને સ્વસ્થ રાખે
કમજોરી દૂર કરે
પીરિયડ્સ નિયમિત કરે
ખંજવાળ અને નબળાઈ દૂર કરે
🔬 આયુર્વેદ મુજબ સફેદ પાણીનું સાચું કારણ
આયુર્વેદ કહે છે કે સ્ત્રી શરીરમાં વાત, પિત્ત અને કફ — ત્રણ દોષ હોય છે. જ્યારે એ અસંતુલિત થાય ત્યારે શરીર
પ્રવાહ (discharge) કરે છે. સેમ્પલ મુજબ Saheli ત્રણેય દોષોને સંતુલિત કરીને શરીરને પાછું સંતુલનમાં લાવે છે.
🧪 ક્લિનિકલ રિસર્ચ બતાવે છે કે:
87% મહિલાઓએ 3 સપ્તાહમાં ફેરફાર અનુભવ્યો
92% મહિલાઓએ ઈન્ફેક્શન ઘટ્યું કહ્યું
79% મહિલાઓએ પીરિયડ્સ નિયમિત થયા કહ્યું
આ બધું શક્ય બન્યું છે — કારણ કે Saheli અંદરથી શરીર સુધારે છે, માત્ર બહારથી નહીં. 🌿
Saheli પ્રોડક્ટથી કેટલા દિવસમાં કેટલો ફાયદો મળશે
પ્રથમ 5 થી 7 દિવસમાં: શરીરનો થાક અને કમજોરી ઓછા થવા લાગે, સફેદ પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઘટે અને
કમર-પેટમાં હળવાશ અનુભવાય.
10 થી 15 દિવસમાં: સફેદ પાણીની સમસ્યા લગભગ 60–70% ઘટી જાય, freshness અને confidence વધે, અને
દુર્ગંધમાં રાહત મળે.
1 મહિના પછી: સફેદ પાણીની તકલીફ લગભગ પૂરેપૂરી રીતે ખતમ થવા લાગે, hormonal balance સુધરે અને સતત
energy રહે.
❓ Saheli – વારંવાર પૂછાતા પ્રશ્નો
Saheli શું છે? સ્ત્રીઓના સફેદ પાણી અને આંતરિક તકલીફ માટે બનેલું હર્બલ પ્રોડક્ટ.